RTE Self Declaration Form

You are currently viewing RTE Self Declaration Form

RTE Gujarat માં Online Application કરતી વખતે દરેક વાલીઓ એ RTE Self Declaration Form ભરવું ફરજીયાત છે. અહીં આપણે સમજશું કે RTE Self Declaration Form કોને ભરવું પડે અને કઈ રીતે ભરવાનું હોય છે.

RTE Self Declaration Form કોને ભરવું પડે ?

RTE Application સાથે Self Declaration Form એ લોકો એ ભરવાનું છે કે જે વિદ્યાર્થી ના માતા કે પિતા પાસે પાન કાર્ડ હોય પરંતુ ઈન્ક્મ ટેક્સ રિટર્ન ભરતા નથી અને જો વિદ્યાર્થી ના માતા કે પિતા પાન કાર્ડ ધરાવતા ના હોય તો પણ તેમને RTE Self Declaration Form ભરવું ફરજીયાત છે

RTE Self Declaration Form કોને ન ભરવું પડે ?

જો બાળકના માતા કે પિતા બંને ના કે કોઈ પણ એક ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઈલ થતા હોય તો તેમને RTE Gujarat Self Declaration Form અપલોડ કરવાનું નથી. તેઓએ તેમનું છેલ્લા વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન અપલોડ કરવાનું રહેશે.

RTE Self Declaration Form Download કરવા માટે અહીં ક્લિક કરો .

Leave a Reply