RTE Age Calculator

RTE Age Calculator: અહીં તમારા બાળકની જન્મ તારીખ લખો અને ચેક કરો કે તમારું બાળક RTE Gujarat 2025 માં એડમિશન માટે યોગ્ય છે કે કેમ ?

Age Calculator with Eligibility

RTE Gujarat Age Eligibility Calculator

Require Document for RTE Gujarat

  • RTE Gujarat માં અરજી કરવા માટે બાળકો અને વાલીઓ ને નીચે મુજબ ના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે.
  • બાળક ના જન્મ નું પ્રમાણપત્ર.
  • બાળક નું આધાર કાર્ડ.
  • વાલી નું જાતિ નું પ્રમાણપત્ર.
  • રહેઠાણ અંગેનો પુરાવો. (આધાર કાર્ડ , રેશનિંગ કાર્ડ, લાઈટ બીલ)
  • વાલીનો આવકનો દાખલો.
  • બાળક ના વાલીનું આધાર કાર્ડ.
  • બાળક પાસપોર્ટ સાઇઝના બે ફોટા.
  • વાલી અથવા બાળકના બેંક ખાતાની પાસબુકની નકલ.
  • માનસિક અસ્વસ્થ બાળકો અને સેલેબ્રલ પાલ્સી વાળા બાળકો અને ART( એન્ટી રેટ્રોવાઈરલ થેરાપી) લેતા તમામ બાળકો ને સિવિલ સર્જન નું પ્રમાણપત્ર.
  • બાળ ગૃહ નાં તમામ બાળકો અને સંભાળ અને સંરક્ષણ ની જરૂરિયાત વાળા બાળકો ને Child Welfare Committee નું CWC પ્રમાણપત્ર.
  • જે માતાપિતા ના સંતાનો માં ફક્ત એકજ દીકરી હોઈ તેવી દીકરી માટે સબંધિત કચેરી પાસે થી Single Girl Child નું પ્રમાણપત્ર.
Notification Release19/02/2025
Online Application Start Date28/02/2025
Last Date for Application Submission12/03/2025
Document Verification28/02/2025 to 13/03/2025
Lottery Result Declaration27/03/2025
Admission Process Start 
NotificationDownload
Self DeclarationDownload
Aanganwadi FormDownload